Homeજીવનશૈલી શરીરના આ ભાગમાં દુ:ખાવો...

 શરીરના આ ભાગમાં દુ:ખાવો રહેતો હોય તો પથરીનો હોઈ શકે છે સંકેત, કિડની ડેમેજ થાય તે પહેલા થઈ જાઓ સાવચેત

  • પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો
  • અંડકોષમાં દુ:ખાવો થવો
  • પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો

કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ખુબ સામાન્ય બની ગઈ છે. કિડની આપણાં શરીર માંથી કચરો દૂર કરવાનું કામ કરે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ નથી કરી શક્તિ ત્યારે સંપૂર્ણ રીતે કચરો બહાર નીકળી શકતો નથી. આ કચરો પથરી બની જાય છે. શરૂઆતમાં પથરી નાની હોય છે પણ આગળ જતાં તે એક બૉલ જેટલી થઈ શકે છે.

પથરી નાની હોય ત્યારે તેના કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી પણ જ્યારે પથરી મોટી થવા લાગે ત્યારે તેના ગંભીર લક્ષણો દેખાય છે. કિડનીમાં પથરી મૂત્ર માર્ગ અને મૂત્રાશયને અસર કરે છે. પથરીનો દુ:ખાવો પેટ અને કમરનાં ભાગમાં થાય છે. શરીરનાં અન્ય ભાગ ઉપર પણ પથરીનો દુ:ખાવો થઈ શકે.

કમરમાં દુ:ખાવો થઈ શકે
કમરની બાજુમાં દુ:ખાવો થવો એ કિડનીમાં પથરીનું એક મોટું લક્ષણ છે. જ્યારે તમને એકદમથી કમરની બાજુમાં દુ:ખાવો થવા લાગે તો તેને નજરઅંદાજ ન કરો. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો
પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થવો એ પણ કિડનીમાં પથરી હોવાનાં લક્ષણો છે. યૂરિન ઇન્ફેકશન અથવા માસિક સ્ત્રાવ સમયે સ્ત્રીઓને પેટની નીચેનાં ભાગમાં દુ:ખાવો થતો હોય છે. પરંતુ તમારા પેટની નીચેનાં ભાગથી લઈને કમરની બાજુ સુધી દુ:ખાવો થતો હોય તો તમારે સમજી જવું કે આ કિડનીમાં પથરીનાં કારણે થઈ રહ્યું છે.

અંડકોષમાં દુ:ખાવો થવો
પુરુષોને કિડનીમાં પથરી હોય ત્યારે અંડકોષમાં દુ:ખાવો થઈ શકે છે. પેટ અને કમરની બાજુનાં દુ:ખાવા સાથે તમને જો અંડકોષમાં પણ દુ:ખાવો થતો હોય તો તમારે તેને નજરઅંદાજ ન કરવું જોઈએ.

પેશાબ કરતી વખતે દુ:ખાવો થવો
જો તમને પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય તો સમજી જવું કે તમને કિડમાં પથરી છે. કારણકે આ એક તેનું મોટું લક્ષણ છે. ઘણી વાર યૂરિન ઇન્ફેકશનનાં કારણે પણ આવું થઈ શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...