Homeમનોરંજન'ફાઈટર'માં રિતિકને હંફાવનારા વિલનના...

‘ફાઈટર’માં રિતિકને હંફાવનારા વિલનના રોલમાં ઋષભ સાહની છવાયો

રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની આગામી ફિલ્મના ‘ફાઈટર’નું પ્રમોશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના લીડ સ્ટાર્સની સાથે હવે વિલને પણ ઓડિયન્સમાં ઉત્સુકતા ઊભી કરી છે. એક્ટર તરીકે પહેલી ફિલ્મ હોવા છતાં વિલન ઋષભ સાહનીની પ્રશંસા થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં રિતિક અને ઋષભને એકબીજા સાથે લડતાં દર્શાવાયા છે.

‘ફાઈટર’ના ટ્રેલરમાં રિતિક અને ઋષભની લડાઈ જોઈ ઓડિયન્સને સમજાઈ ગયું કે આ ફિલ્મમાં નવા વિલનની એન્ટ્રી થઈ છે.

દેશની પહેલી એરિયલ એક્શન ફિલ્મ ગણાતી ‘ફાઈટર’માં 28 વર્ષના ઋષભ સાહનીએ ત્રણ દાયકાની કરિયર ધરાવતા રિતિક રોશનને જોરદાર ટક્કર આપી છે. મશીન ગન ચલાવવાના સીન અને એક્શન સીક્વન્સમાં ઋષભને ઓડિયન્સે ખૂબ પસંદ કર્યા છે. એક્ટિંગની શરૂઆત કરતા પહેલા ઋષભે મોડેલિંગ કરેલું છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 12 હજારથી વધુ ફોલોઅર્સ છે. નિખિલ અડવાણીની વેબ સિરીઝ ધ એમ્પાયરથી ઋષભે એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમાં બાબરના ભાઈ મહેમૂદનો રોલ કર્યો હતો. અન્ય બે વેબ સિરીઝ કૌન બનેગી શિખરવટી અને બેસ્ટસેલરની ક્રૂમાં ઋષભે કામ કર્યુ હતું.

ઋષભને પહેલી ફિલ્મ મળી છે અને તે પણ રિતિક-દીપિકા સાથે છે. પહેલી ફિલ્મમાં આટલો મહત્ત્વનો રોલ મળ્યો હોવાની જાણ થતાં ઋષભના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. અત્યારે તેના 12 હજાર ફોલોઅર્સ છે, પરંતુ ફાઈટરની રિલીઝ બાદ તેની સંખ્યા અનેક ગણી વધી શકે છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...