Homeરસોઈકાઠિયાવાડી ભરેલા રીંગણા-બટાકાનું શાક...

કાઠિયાવાડી ભરેલા રીંગણા-બટાકાનું શાક બનાવવાની સામગ્રી

ભરેલું શાક તો શિયાળામાં જ ખાવાની મજા કંઈક અલગ હોય છે. તેમાય તો ભરેલા રીંગણા-બટાકાનું શાક હોય એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં હોય તો પુછવું જ શું. આજે તમે કાઠિયાવાડી સ્ટાઈલમાં ભરેલા રીંગણા-બટાકાનું શાક કેવી રીતે બનાવવું તે અહીં જણાવશે.

કાઠિયાવાડી ભરેલા રીંગણા-બટાકાનું શાક બનાવવાની સામગ્રી

  • રીંગણા
  • બટાકા
  • ટમેટું
  • પૌવા
  • લસણ
  • લાલ મરચું
  • ઘાણાજીરું
  • હળદર
  • ચણાનો લોટ
  • મીઠું
  • કોથમરી
  • તેલ

કાઠિયાવાડી ભરેલા રીંગણા-બટાકાનું શાક બનાવવાની રીત

  • નાની સાઈઝના રીંગણ અને નાની સાઈઝના બટાકા લેવા. બટાકાની છાલ ઉતારી લેવી.
  • રીંગણાના આગળનો ભાગ કાઢી નાખવો. પછી પાણીથી ધોઈ લેવા.
  • રીંગણા-બટાકાને ભરાઈ તે માટે નીચે કાપા કરી લો.
  • હવે ભરવાના મસાલા માટે બટાકાના પૈવા થોડા લઈ તેને પાણીમાં ધોઈ લો.
  • પછી ખાયણીમાં 10 લસણની કળીઓ તેમાં બે ચમચી લાલ મરચું ઉમેરી તેની પેસ્ટ બનાવવી.
  • હવે એક તપેલીમાં પલાળેલા પૌવા લો, તેમા ધાણાજીરું, હળદર, થોડો ચણાનો લોટ, પછી લસણની પેસ્ટ ઉમેરવી.
  • પછી મીઠું, કોથમરી, ગોળ અને તેલ ઉમેરી બધું મિક્સ કરી લેવું.
  • પછી રીંગણા બટાકામાં આ મલાસો ભરી લેવો.
  • હવે ગેસ પર કૂકર મૂકી તેમા તેલ લો.
  • તેલ ગરમ થઈ જાય પછી રીંગણા બટેકાને સાતળી લો. પાંચ મિનિટ સાતળી લો.
  • પછી તેમા સમારેલું ટમેટું, મીઠું ઉમેરી હલેવા.
  • પછી હીંગ ઉમેરવી અને વધેલો મસાલો તમે અહીં ઉમેરી દો.
  • રીંગણા-બટાકા ડુબે તેટલું પાણી ઉમેરો.
  • પછી કૂકરનું ઢાકણ બંધ કરી ત્રણ સિટી વગાડી દો.
  • તો હવે તૈયાર છે તમારું કાઠિયાવાડી ભરેલા રીંગણા બટાકાનું શાક.

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...