Homeરસોઈકોઈ મલાસા વગર બનાવો...

કોઈ મલાસા વગર બનાવો ડુંગળીના ટેસ્ટી ભજીયા, આ રહી રેસિપી

ડુંગળી કાચી ખાવી ઘણાને પસંદ નથી હોતી. પરંતુ તેના ભજીયા બનાવીએ ત્યારે તે વધારે ટેસ્ટી લાગે છે. આજે સિમ્પલ રીતે ડુંગળીના ટેસ્ટી ભજીયા એ પણ કોઈપણ પ્રકારના મસાલા વગર ઘરે કેવી રીતે બનાવવા તે તમને આજે અહીં જણાવશે. તો નોંધી લો ડુંગળીના ભજીયાની રેસિપી.

ડુંગળીના ભજીયા બનાવવાની સામગ્રી

  • ડુંગળી
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • તેલ

ડુંગળીના ભજીયા બનાવવાની રીત

  • ચાર ડુંગળી લો. તેને વચ્ચેથી કટ કરી પછી સ્લાઈસની જેમ કાપો. પછી દરેક સ્લાઈસમાંથી ડુંગળીના લેયરને અલગ કરી દો. એકદમ ડુંગળી નુડલ્સની જેમ પતલી પતલી થઈ જશે.
  • હવે તેમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
  • પછી તેમા ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો. આ બેટરને થોડું જાડું રાખવાનું છે મેથીના ભજીયાની જેમ પતલું કરવાનું નથી.
  • બેટર રેડી થઈ જાય એટલે તેલમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લો.
  • તૈયાર છે તનારા ડુંગળીના ટેસ્ટી ભજીયા.

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...